– કાંડમાં તત્કાલીન બેંક મેનેજર સહિત 7 શખ્સ જેલ હવાલે કરાયા
– એક વર્ષ દરમિયાન રૂા. 1.01 કરોડનું લોન કૌભાંડમાં આચરવામાં આવ્યું હતું
ભાવનગર : ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારના મોખડાજી સર્કલમાં આવેલી બેન્ક ઓફ બરોડામાં એક વર્ષ દરમિયાન ગુનાહિત કાવતરુ રચી રૂા.૧.