હવે શહીદોના નામથી ઓળખાશે અંદમાન નિકોબારના 21 ટાપુઓ

0

[ad_1]

  • દેશ આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવશેઃ PM
  • અંદમાન નિકોબારના 21 ટાપુઓનું નામકરણ કરાયુઃ PM
  • આપણા ટાપુઓના નામમાં પણ ગુલામીની છાંટ હતીઃ PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન-નિકોબાર ટાપુઓમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે પીએમ મોદીએ આંદામાન-નિકોબારના 21 ટાપુઓના નામ શહીદોના નામ પર રાખ્યા. અત્યાર સુધી આ બેનામી ટાપુઓ હતા, પરંતુ આજથી આ ટાપુઓ પરમવીર ચક્ર વિજેતા તરીકે ઓળખાશે.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *