રાજકોટની સેશન્સ કોર્ટનો ચૂકાદો
આરોપી ભરતનો ભાઇ ભાવેશ પણ તકસીરવાન ઠરાવાયો, ચાર આરોપીઓને શંકાનો લાભ
રાજકોટ: રાજકોટમાં ૨૦૧૩ની સાલમાં કલ્પેશ વીરજીભાઈ કાકડીયા ઉપર ખૂની હુમલો કરવાના ગુનામાં પકડાયેલા આરોપી ભરત રઘુભાઈ કુગશીયા અને તેના ભાઈ ભાવેશને સેશન્સ જજ વી.કે. ભટ્ટે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી છે. આ ઉપરાંત પ્રત્યેક આરોપીને રૂા.