This Food Make Your Bone Stronger: આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે, રોજ એક ગ્લાસ દૂધ પીવું જ જોઈએ. દૂધ પીવાથી આપણા ‘બોન’ (હાડકા) મજબૂત બને છે અને આપણા શરીરમાં તાકાત આવે છે, જે આપણને લોખંડી બનાવે છે. તેનું કારણ એ છે કે, દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, દૂધ ઉપરાંત પણ ઘણા એવા ફૂડ્સ જે આપણા શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ આપે છે.
બદામ