રજાના દિવસે પણ કામગીરી ચાલુ રાખવામાં આવશે
કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ ગમે ત્યારે કોઈપણ સેક્ટરમાં કામગીરી કરશે : રાત્રે લારી ગલ્લા વધતા હોવાને પગલે નિર્ણય
ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં હાલ કોર્પોરેશન દ્વારા મેગા દબાણ ડ્રાઇવ
શરૃ કરવામાં આવી છે જે અંતર્ગત હવે નવી સ્ટ્રેટેજી અમલમાં મૂકવામાં આવી છે. દિવસ