ફ્રી ફાયર મેક્સમાં ન્યૂ ઇવેન્ટ, ફ્રીમાં મળશે અઢળક રિવોર્ડ

0

[ad_1]

ફ્રી ફાયર મેક્સના ડેવલપર ગેરેના સમયાંતરે પોતાના પ્લેયર્સ માટે ઇવેન્ટ લાવતા રહે છે. જેમાં ઘણી ઇવેન્ટ્સ ચાલી રહી છે અને તેમાં ગોલ્ડન એન્ગલીક એક્સનેસીઅન પણ સામેલ છે. આમાં રિવોર્ડ તરીકે ગ્લેમિંગ એન્ગલીક પ્લાન્ટ્સ અને વેલીએન્ટ હેવેન્કીન્ગ બંડલ સાથે ઘણીય કોસ્મેટિક આઇટમ મળવાનો મોકો મળી રહ્યો છે. જોકે, તમામ આઇટમો પ્લેયર્સને સીધી નથી મળી રહી. એ માટે પ્લેયર્સે ટોકન મેળવવાના રહેશે. ફ્રી ફાઇર મેક્સમાં ગોલ્ડન એન્ગલીક એક્સનેસિઅન ઇવેન્ટ 8 જાન્યુઆરી,2023થી શરૂ થઇ ગયું છે. ગેમમાં આ ઇવેન્ટ 21 જાન્યુઆરી એટલે કે 14 દિવસ સુધી ચાલે છે. જેમાં સ્પિન કરીને પ્લેયર્સ રિવોર્ડ મેળવી શકે છે, પણ અહીં સ્પિન માટે ડાયમંડ ખર્ચ કરવો જરૂરી બને છે. એક સ્પિનની કિંમત 40 ડાયમંડ અને 5 પેક સ્પિનની કિંમત 180 ડાયમંડ છે. જે પછી પણ ગેમર્સ માટે આ ફાયદાનો સોદો છે, કારણ કે સામાન્ય રીતે તેને લેવા માટે ઘણા ડાયમંડ ખર્ચવા પડતા હોય છે. રિવોર્ડ્સ મેળવવા ડિવાઇસ પર ફ્રી ફાયર મેક્સ ઓપન કરીને Luck Royale સેક્શનમાં જવું, ત્યારબાદ લેફ્ટ સાઇડમાં રહેલા મેનુમાંથી Trend+ Angelic ઓપ્શન ક્લિક કરવાનો રહેશે. હવે ડાયમંડ ખર્ચ કરીને સ્પિન કરો. દરેક સ્પિનમાં પ્લેયર્સને એક રેન્ડમ રિવોર્ડ મળશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *