અમદાવાદ,શુક્રવાર,7 માર્ચ,2025
અમદાવાદના ત્રણ દરવાજા પાસે હેરિટેજ મોન્યુમેન્ટથી ૫૦ મીટર
દુરના અંતરે છ માળનું ગેરકાયદે બિલ્ડિંગ બાંધી દેવાતા સ્થાનિક રહીશોએ ગુજરાત
હાઈકોર્ટમાં આ ગેરકાયદે બાંધકામ તોડવા પિટીશન કરી છે. રહીશોએ કરેલી પિટીશનમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ સકંજામાં લીધુ છે.