Orange Peel Toner For Skin: ઉનાળો આવતા જ ચહેરાની ચમક ઓછી થવા લાગે છે. તેમજ સૂર્યપ્રકાશના કારણે સ્કિન ડલ થતી જાય છે. આ માટે મોટાભાગે બ્યુટી એક્સપર્ટ વિટામિન C ધરાવતા ટોનરનો ઉપયોગ કરવાની સલાહ આપતા હોય છે. આનાથી સ્કિન માત્ર ટાઈટ જ નથી થતી પરંતુ ચહેરો પણ ચમકદાર બને છે. બજારમાં તમને ટોનરના ઘણા વિકલ્પો સરળતાથી મળી જશે. પરંતુ આ બધામાં કેમિકલ હોય છે.