27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરત નજીકના પલસાણામાં નેશનલ ટ્રેડિંગ કંપનીનું કરોડોનું બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું

સુરત નજીકના પલસાણામાં નેશનલ ટ્રેડિંગ કંપનીનું કરોડોનું બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું



Bogus Billing Scam: કોઈ અન્ય વ્યક્તિના નામે ખાતું ખોલાવીને ઓથોરાઈઝ સિગ્નેટરી તરીકે પોતાની પાસે ખાતાના તમામ અધિકાર રાખનાર સુરત નજીકના પલસાણા વિસ્તારની નેશનલ ટ્રેડિંગ કંપની તરીકે રજિસ્ટર થયેલી કંપનીનું કરોડોનું બોગસ બિલિંગ કૌભાંડ પકડાયું હોવાની જીએસર્ટી કચેરીના જાણકાર સૂત્રોનું કહેવું છે. બોગસ બિલિંગ કરીને એક જ મહિનામાં બેન્ક ખાતામાં રૂા.10 કરોડના વહેવારો થયા હોવાનું બહાર આવ્યું છે. 

રાષ્ટ્રીયકૃત બેન્કના ખાતામાં ટૂંકા ગાળામાં રૂ. 10 કરોડના વહેવારો થતા કૌભાંડ ઝડપાયું



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય