180 અબજ ડોલરની સંપત્તિ ગુમાવનારા દુનિયાના પહેલા વ્યક્તિ બન્યા મસ્ક

0

[ad_1]

  • એલન મસ્કે 200 અબજ ડોલરની સંપત્તિ ગુમાવીઃ રિપોર્ટ
  • ટેસ્લાના શેરમાં ઘટાડાના કારણે સંપત્તિમાં આવ્યો ઘટાડો
  • સંપત્તિ ગુમાવવાની બાબતમાં મસ્કે બનાવ્યો વિશ્વ રેકોર્ડ

હાલમાં સામે આવેલા એક રિપોર્ટના અનુસાર એલન મસ્કે 200 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે અને આ પહેલો અવસર છે જ્યારે કોઈ વ્યક્તિએ 200 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. ટેસ્લાના શેરમાં ભારે ઘટાડા બાદ તેના પ્રમુખ એલન મસ્કની સંપત્તિમાં ઘટાડો આવવાનું શરૂ થયું. ટેસ્લાના શેરમાં આ ઘટાડા બાદ ખાનગી સંપત્તિ ગુમાવવામાં એલન મસ્કે વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. આ પછી તેમનું નામ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું છે. એલન મલ્કે ગયા વર્ષમાં 180 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. ફોર્બ્સ મેગેઝીનના અનુસાર 2021માં મસ્કની સંપત્તિ 320 અબજ ડોલરની હતી જે જાન્યુઆરી 2023માં ઘટીને ફક્ત 138 અબજ ડોલર રહી છે.

ઓછા સમયમાં સંપત્તિ ગુમાવવામાં મસ્કે તોડ્યો રેકોર્ડ

આટલા ઓછા સમયમાં સંપત્તિ ગુમાવવાના કેસમાં મસ્કે 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. અત્યાર સુધી આ રેકોર્ડ જાપાનના ટેક રોકાણકાર માસાયોશી સોનના નામે હતો જેઓએ 58.6 અબજ ડોલરની સંપત્તિ 2000માં ગુમાવી હતી પણ હવે એલન મસ્કે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

 

હાલમાં આવેલા એક રિપોર્ટના અનુસાર મસ્કે 200 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે અને આ પહેલો અવસર છે જ્યાકે કોઈ વ્યક્તિએ સૌથી ઓછા સમયમાં 200 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી દીધી છે.  [ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *