– નૂતન વર્ષના પ્રથમદિવસે ખંભાળિયા -દ્વારકા હાઈવે રક્તરંજિત
– મૃતક દીકરીના સાસુ, સસરા ,પતિ, અને પોતાના મા -બાપ ,ભાઈ સહિત કારમાં સવાર હતા, સાત પૈકી ચારનો ચમત્કારિક બચાવ
– મગફળી ભરીને સવારે ભાટિયા યાર્ડમાં ઠલવવા જઈ રહેલા ટ્રેકટર સાથે ઈનોવા ધડાકા સાથે અથડાઈને ડાબી બાજુ ટોટલ લોસ થઈ ગઈ
જામ ખંભાળિયા: કહેવાય છે કે આદર્યા અધૂરા રહે..હરિ કરે સો હોઈ.