– શાખપુર ગામના સરપંચની ડિવિઝનમાં રજૂઆત
– ડ્રાઈવર-કંડકટરની ઘટ હોવાના બહાના આગળ ધરી દેવાતું હોય મુસાફરોમાં નારાજગી
દામનગર : ગારિયાધાર-રાજકોટ રૂટ પર ચાલતી વ્હેલી સવારની એસ.ટી. બસ બંધ કરાતા પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોય જે સંદર્ભે શાખપુર ગામના સરપંચે ભાવનગર એસ.ટી.