Morning Walk Vs Evening Walk: તમે જાણો છો કે ચાલવું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ચાલવાનો યોગ્ય સમય કયો છે. એવામાં જાણીએ કે સવાર કે સાંજ કયા સમયે ચાલવાથી સ્વાસ્થ્યને વધુ ફાયદો થાય છે અને વજન સરળતાથી ઘટાડી શકાય છે.
સવારે ચાલવાના ફાયદા
– સવારના સમયે વાતાવરણ શાંત હોય છે અને પ્રદૂષણ પણ ઓછું હોય છે.