22 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, માર્ચ 16, 2025
22 C
Surat
રવિવાર, માર્ચ 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતબોટાદ નગરપાલિકાના 9 વોર્ડમાં 89 હજારથી વધુ મતદાર નોંધાયા

બોટાદ નગરપાલિકાના 9 વોર્ડમાં 89 હજારથી વધુ મતદાર નોંધાયા


– પુરૂષ 46224, સ્ત્રી 43442 અને અન્ય 5 મતદાર 

– વોર્ડ નં.1 અને વોર્ડ નં.7 ની આઠેય બેઠક ભાજપે બિનહરીફ કરી, સૌથી ઓછો મતદાર વોર્ડ નં.6 માં

ભાવનગર :  બોટાદ નગરપાલિકાની મધ્યસત્રની ચૂંટણીમાં ૮૯ હજારથી વધુ મતદાર નોંધાયેલા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય