ખોડલધામ મંદિર પરિસરમાં દિવાળી જેવો માહોલ, 4 હજારથી વધુ સ્વયંસેવકો રહેશે ખડેપગે!

0

[ad_1]

કાગવડ ખોડલધામ મંદિરનો સાતમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. ત્યારે અત્યારથી જ કાગવડ ખોડલધામ મંદિર પરિસરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 4 હજારથી વધારે સ્વયંસેવકો ખડેપગે રહીને સેવા આપશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *