રાજકોટમાં પતંગ મહોત્સવની જમાવટ, 100થી વધુ પતંગવીરોએ લીધો ભાગ

0

[ad_1]

  • દેશવિદેશના પતંગ બાજોએ રંગબેરંગી પતંગ ચગાવ્યા
  • સાંસદ મેયર અને ધારાસભ્યોએ પણ ભાગ લીધો
  • વિદેશી પતંગબાજોના જાયન્ટ પતંગો બન્યા આકર્ષણનું કેન્દ્ર

રાજકોટમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં ઉજવાયો હતો આ મહોત્સવમાં દેશ અને દુનિયાના 100થી વધુ પતંગ વીરોએ ભાગ લીધો હતો જાયન્ટ અને રંગબેરંગી પતંગોથી જાણે આકાશમાં રંગોળીઓ પુરાઈ હતી.

પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા પતંગ બાજો સાથે મેયર પ્રદીપ ડવ અને સાંસદ રામભાઈ મોકરીયા એ પણ ભાગ લીધો હતો ધારાસભ્ય રમેશ ટીલાળા અને દર્શનાબેન શાહે પણ ભાગ લીધો હતો વિદેશથી આવેલા પતંગ બાજો તેમજ ભારતના અન્ય રાજ્યોમાંથી આવેલા પતંગ વીરોનું કાઠીયાવાડી પરંપરા પ્રમાણે સ્વાગત કરાયું હતું બાદમાં સ્થાનિક લોકો સાથે વિદેશી મહેમાનો પણ ગરબા રમ્યા હતા આ તકે તિરંગા ગુબારા ચગાવાયા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *