સુરતમાં વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી

0

[ad_1]

  • ઝોન-5 અંતર્ગત આવતા વિસ્તારોમાંથી કરી ધરપકડ
  • રાંદેર વિસ્તારના કુખ્યાત રાજન કાલી વિરુદ્વ કાર્યવાહી
  • રાંદેર, અડાજણ, પાલ વિસ્તારમાંથી વ્યાજખોરો ઝડપાયા

સુરત પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે. જેમાં 30થી વધુ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ઝોન-5 અંતર્ગત આવતા વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાંદેર વિસ્તારના કુખ્યાત રાજન કાલી વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં રાંદેર, અડાજણ, પાલ વિસ્તારમાંથી વ્યાજખોરો ઝડપાયા છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *