ગાંધીનગર શહેર નજીક ઉંચી ઇમારતો ધરાવતી
૨૮ મિનિટમાં ૧૭૦૦ કર્મચારીઓને બિલ્ડીંગમાંથી બહાર કાઢવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલી ગિફ્ટ સિટીમાં આજે ભૂકંપના આંચકા
અને આગ સમયે કરવાની થતી બચાવ કામગીરી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું
અને ગિફ્ટ સિટીની ફાયર બ્રિગેડ દ્વારા ૨૮ મિનિટમાં ૧૭૦૦ જેટલા કર્મચારીઓને સલામત