29 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
29 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતઅમરોલીમાં બાઇકને કારે ટક્કર મારતા આધેડનું મોત | middle aged man died...

અમરોલીમાં બાઇકને કારે ટક્કર મારતા આધેડનું મોત | middle aged man died after his bike was hit by a car in Amroli



કીમમાં
નોકરી જતી વખતે રાજેશભાઇ વેગડનેઅકસ્માત નડયો

    સુરત,:

 કિમ ખાતે કંપનીમાં નોકરી જતી વખતે અમરોલીમાં
આઉટર રિંગરોડ પર આજે શુક્રવારે સવારે બાઇકને કારે ટક્કર મારતા ગંભીર ઇજા થતા
આધેડનું ઘટના સ્થળે મોત નીંપજયું હતું.

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ચોકબજારના વેડ રોડ પર ઓમ વિધ્નશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા
૫૩ વર્ષીય રાજેસભાઇ મધુભાઇ વેગડ આજે શુક્રવારે સવારે બાઇક પર કિમખાતે કંપનીમાં નોકરી
જવા નીકળ્યા હતા. તે સમયે અમરોલીમાં આઉટર રિંગરોડ પર વરીયાવ ત્રણ રસ્તા પાસે પુરપાટ
હંકારતા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો તો. જેમાં તેને ગંબીર ઇજા થતા
ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. જયારે રાજેશભાઇ મુળ  અમરેલીમાં ધારીના વતની હતા.  તેમને સંતાનમાં એક પુત્ર છે. આ અંગે અમરોલી પોલીસે
વધુ કાર્યવાહી હાથ ધરી છે.ો



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય