વાસી ઉતરાયણે થયેલી સ્પીકર વગાડવાની બબાલ બાદ
સ્પીકર બંધ કરવાનું કહેતા બોલાચાલીમાં મામલો બિચક્યો હતો ઃ પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી
ગાંધીનગર : ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે થયેલી બોલાચાલી અને બબાલોના
પડઘા હજુ પણ પડી રહ્યાં છે. આવા એક કિસ્સામાં વાસી ઉતરાયણના દિવસે ધાબા પર મોટેથી
પડઘા હજુ પણ પડી રહ્યાં છે. આવા એક કિસ્સામાં વાસી ઉતરાયણના દિવસે ધાબા પર મોટેથી