સેક્ટર એકમાં કાંસની બંને બાજુ ફેન્સીંગની કામગીરી શરૃ
મહાનગરપાલિકાની આગેવાનીમાં તમામ વિભાગોને સાથે રાખી સિવિલ હોસ્પિટલ પ્રવેશદ્વાર,સેક્ટર-૧૨, સેક્ટર ૧ અને સેક્ટર ૧૬માં ઝુંબેશ હાથ ધરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની આગેવાનીમાં તમામ વિભાગો સાથેની
સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ ડ્રાઇવ શરૃ કરવામાં આવી છે ત્યારે શહેરના સેક્ટર ૧, સેક્ટર ૧૬, સેક્ટર ૧૨માંથી
૮૧થી વધુ ઝુંપડાના દબાણ હટાવવામાં આવ્યા હતા.