ઉત્તર ગુજરાતથી યુવતી ગાંધીનગર અભ્યાસ માટે આવી હતી
લગ્ન કરવાનું વચન આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું : પોલીસે ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગરમાં અભ્યાસ માટે આવેલી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી
પરણિત યુવાને અપરણિત હોવાનું કહી લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કર્યાની ઘટના
બહાર આવી છે.