મુંબઈ : ભારતના મૂડી બજારના નિયામક સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા અદાણી કેસની તપાસનો આદેશ અપાયાનું જાણવા મળી રહ્યું છે.
બજારને લગતી માહિતી પૂરી પાડવામાં અદાણી જુથ નિષ્ફળ રહ્યું છે કે કેમ તેની તપાસ કરવા સેબીએ દેશના શેરબજારોને સૂચના આપી હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
એકસચેન્જોના રિપોર્ટને આધારે સેબી આ મામલે આગળના પગલાં વિચારી શકે છે. લાંચના આક્ષેપ સંદર્ભમાં યુએસ જસ્ટિસ ડીપાર્ટમેન્ટની તપાસની યોગ્ય રીતે જાણકારી પૂરી પાડવામાં અદાઁણી ગ્રીન એનર્જી લિ.