ગાંધીનગરમાં ચેઇન સ્નેચરોનો તરખાટ યથાવત
પુત્રી સાથે ખરીદી કરવા જઈ રહ્યા હતા તે સમયે બાઈક ઉપર આવેલા ચેઇન સ્નેચરોએ નિશાન બનાવ્યા
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની
ઘટનાઓ વધી રહી છે ત્યારે પુત્રી સાથે કુડાસણ ખરીદી કરવા જઈ રહેલા રાંદેસણના
વૃદ્ધાના ગળામાંથી બાઈક ઉપર આવેલા બે ચેઇન સ્નેચરો દ્વારા ૫.