– દારૂનો જથ્થો આપનાર સહિત બે શખ્સ ફરાર
– બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ છે વિદેશી દારૂ કાર મોબાઈલ મળી કુલ રૂ. 2.94 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : ગઢડાના ગાળા ગામ નજીકથી વિદેશી દારૂ ઉપર રહેલી કાર સાથે એક શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો જ્યારે કારમાં સવાર અન્ય એક શખ્સ અંધારાનો લાભ લઇ નાસી છૂટયો હતો.