24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજનબોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવતનું વર્ષો બાદ બ્રેકઅપ, ફ્રેન્ચ બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં હતી

બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવતનું વર્ષો બાદ બ્રેકઅપ, ફ્રેન્ચ બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં હતી



Mallika Sherawat Confirmed Her Breakup: હિન્દી સિનેમાની બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે નિર્માતા મહેશ ભટ્ટની ફિલ્મ મર્ડરથી સનસની મચાવીને 20 વર્ષ પહેલા મલ્લિકાએ રાતોરાત શોહરત મેળવી હતી. એક્ટર ઈમરાન હાશ્મી સાથે ફિલ્મમાં તેના બોલ્ડ સીન્સની ભરમાર તે સમયે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતા.

એક્ટિંગ કરિયર ઉપરાંત મલ્લિકા શેરાવત પોતાની પર્સનલ લાઈફને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક મીડિયા ઈનટરવ્યુ દરમિયાન તેણે પોતાની લવ લાઈફને લઈને ખુલાસો કર્યો છે, તેને જાણીને તેના ચાહકોને ઝટકો લાગી શકે છે. એક્ટ્રેસે પોતાના બ્રેકઅપ પર મહોર લગાવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય