ભુજના એપાર્ટમેન્ટોમાં ફાયર સેફ્ટી ફરજિયાત લગાવોઃ નોટિસોથી રોષ

0

[ad_1]

– ભૂકંપ પૂર્વેથી રહેતા લોકોને અનેક સમસ્યા છે તેનું નિરાકરણ પહેલાં જરૃરી

– નગરપાલિકા સામે કલેક્ટરને રજૂઆત કરાઈ

Updated: Jan 24th, 2023

ભુજ,સોમવાર

ભુજના એપાર્ટમેન્ટના રહેવાસીઓને ફરજીયાત ફાયર સેફ્ટીના સાધનો લગાડવાનો હુકમ ગેરવ્યાજબી હોવાનો મત લોકોએ વ્યક્ત કર્યો છે.

ભુજના નાગરીક લક્ષ્મીકાંતભાઈ કારાણીએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, થોડાક મહિનાથી નગરપાલિકાના અગ્નિશામક ભુજમાં આવેલ તમામ બહુમાળી એપાર્ટમેન્ટોને તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીના સાધનો ફરજીયાત લગાવવાની નોટીસો આપવામાં આવેલ ત્યારબાદ અમુક બહુમાળી એપાર્ટમેન્ટોના ગટર તેમજ પાણીની લાઈન કાપવામાં આવશે, તેવી નોટીસ ફટકારવામાં આવેલ તેની અમલવારી રૃપે અમુક એપાર્ટમેન્ટની ભુજમાં ભૂકંપ પહેલાથી લગભગ ૩૦ થી વધુ વર્ષો થયા ત્યારાથી અનેક એપાર્ટમેન્ટ આવેલ છે તે એપાર્ટમેન્ટોની પરિસિૃથતિ ભુકંપ પછી અત્યંત દયનીય છે ઘણાં એપાર્ટમેન્ટોને પ્લોટ કે મકાન ન ફાળવવામાં આવે તે માટે તેમને જી-૪ કેટેગરીમાં બતાવી સરકારના ઘણા બાધા પ્લોટો તાથા સહાય સક્ષમ અિધકારીઓ દ્વારા બચાવી લેવામાં આવેલ છે. કેટલાય એપાર્ટમેન્ટમાં લોકો મજબુરીથી જાનના જોખમે રહી રહ્યા છે. તેમની કોઈ ચિંતા નગરપાલિકા કે ચુંટાયેલા પદાિધકારીઓને નાથી તેમજ સક્ષમ અિધકારીઓ યેન કેન પ્રકારે ગુજરાતમાં અન્ય સૃથલે થયેલ દુર્ઘટનાના બહાના હેઠળ કાયદાનો ભય બતાવી ભૂકંપ પછી એપાર્ટમેન્ટનો મેન્ટેનન્સ પણ એ ભરી શકે એવી પરિસિૃથત એપાર્ટમેન્ટવાસીઓની નાથી ત્યારે પાંચાથી સાત લાખ રૃપિયાના ખર્ચે ફાયર સેફ્ટીના ઈન્સ્ટ્રુમેન્ટ ફરજીયાત લગાવવાના નિર્ણય ગેરવ્યાજબી હોય એવું લાગે છે તેમજ જો કોઈ એપાર્ટમેન્ટવાસીઓ લોન લઈ કે અન્ય રીતે ફાયર સેફ્ટીના ઈન્સ્ટ્રુમેન્ટ લગાવી પણ લે પરંતુ તેના માટે પાણીની જરૃરિયાત રહે છે જે પાણીની સુવિાધા નગરપાલિકા દ્વારા પૂરતી આપવામા ંઆવતી જ નાથી. ચારાથી પાંચ દિવસે એકવાર પાણી આવે તે પાણી વાપરવા માટે પણ પુરતું નાથી. હાલે ઘણા બદા એપાર્ટમેન્ટ ટેન્કરના સહારે જીવે છે. માંડ માંડ પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહેલ એપાર્ટમેન્ટવાસીઓની ખોટી રીતે પરેશાન  ન કરવામા ંઆવે અને માનવતાના ધોરણે આ બાબતનું નિરાકરણ કરવામાં આવે તે જરૃરી છે.

જો નગરપાલિકાને સામાન્ય લોકોની ખરેખર ચિંતા હોય તો ભુજમાં આવેલ એપાર્ટમન્ટના ફ્લેટવાસીઓને રી લોકેશન સાઈટ ઉપર ફ્લેટના બદલે પ્લોટ તેમજ મકાન બાંધવા સહાય આપવામાં આવે તો સમસ્યાનો સમાધાન હકારાત્મક રીતે વિચારીએ તો થઈ શકે તેમ છે. તેમજ ભુજના લગભગ બાધા જ એપાર્ટમેન્ટોની જમીનની હાલની બજાર કિંમતની ગણતરી કરીએ તો સરકારને પણ કોઈ મોટું નુકશાન થાય તેમ નાથી. કાયદાના જોરેની સહાય લોકોને દંડિત કરવા કરતા સમાધાનકારક પગલું લઈ જન હિતના કાર્ય થઈ શકે તેમ છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *