23.2 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
23.2 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 10, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગર8100 રૂપિયામાં મહાકુંભની યાત્રા: દરરોજ ઉપડશે ST વોલ્વો બસ, શિવપુરીમાં રાત્રિ રોકાણ

8100 રૂપિયામાં મહાકુંભની યાત્રા: દરરોજ ઉપડશે ST વોલ્વો બસ, શિવપુરીમાં રાત્રિ રોકાણ



Maha Kumbh Yatra : ગુજરાત રાજ્ય સરકારે મીડિયાને જાણકારી આપતાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગ રાજ જાય છે, ત્યારે ટુરિઝમ અને GSRTC બસ – Volvo રોજ આવવા જવાની વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. ત્રણ રાત્રિ અને ચાર દિવસનું પેકેજ તૈયાર કરાયું છે. યાત્રાળુઓની પહેલી બસને 27મી જાન્યુઆરીએ ગાંધીનગરથી લીલી ઝંડી અપાશે.

શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે તમામ વિભાગોએ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કર્યો છે. આ ટુર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય