25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતMacau open: બેડમિન્ટનમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદનું અભિયાન પૂરું

Macau open: બેડમિન્ટનમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદનું અભિયાન પૂરું


ભારતીય જોડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ વિમેન્સ ડબલ્સની સેમિફાઇનલમાં હારી જતાં મકાઉ ઓપન સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં તેમનું અભિયાન પૂરું થયું હતું.

અંતિમ-4ના મુકાબલામાં ભારતીય જોડીનો ચાઇનીઝ તાઇપેઇની હુશેઇ પીઆઇ શાન અને હુંગ ઇન-ઝૂની જોડી સામે ભારે લડત આપ્યા બાદ 17-21, 21-16, 10-21ના સ્કોરથી પરાજય થયો હતો. વિમેન્સ ડબલ્સ વર્લ્ડ રેન્કિંગમાં 23મો ક્રમાંક ધરાવતી ત્રિશા અને ગાયત્રી ચાલુ વર્ષે બીજી વખત તાઇપેઇની જોડી સામે હારી ગઇ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય