રોકાણકારોની સંપતિ રૂ.૩.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૪૬.૬૮ લાખ કરોડ પહોંચી
મુંબઈ : ચાઈનામાં મહત્વની પોલીસી મીટિંગ પૂર્વે મેગા સ્ટીમ્યુલસની અટકળોએ ચાઈના બજારોમાં તેજી સાથે આજે ભારતીય શેર બજારોમાં ફંડો, ખેલંદાઓએ શેરોમાં સાર્વત્રિક તેજી કરી ગુડ ફ્રાઈડે મનાવ્યો હતો.