પોષ સુદ બારસને મંગળવાર, તુલા રાશિએ તબિયત સાચવવી જાણો રાશિફળ

0

[ad_1]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા

વિક્રમ સંવત ૨૦૭૯. પોષ સુદ બારસ. મંગળવાર, વૈધૃતિ મહાપાત. બુધ સૂર્યથી અતિ નજીક.

મેષ રાશિ

વ્યવસાયિક પ્રતિકૂળતામાંથી માર્ગ મળે, ગૃહજીવનના કામ, સમાધાન, તબિયતની કાળજી લેજો.

વૃષભ રાશિ

મતભેદથી ધર્ષણ, અશાંતિ જાગે, પ્રવાસ અંગે સાનુકૂળતા, આર્થિક કટોકટી.

મિથુન રાશિ

મનની મુરાદ મનમાં રહે, નિરાશા અનુભવાય, મિત્રો ઉપયોગી થાય.

કર્ક રાશિ

વ્યવસાયિક ઉન્નતિ સાધવાના પ્રશ્નો વધુ મહેનતે ફળે, શત્રુથી સાચવવું પડે.

સિંહ રાશિ

સંપત્તિના કામ આગળ વધે, લગ્નની વાતચીત ચાલે, આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળે.

કન્યા રાશિ

અગત્યના કાર્યમાં પ્રગતિ, સંતાનથી મનદુઃખ રહે, પ્રવાસ અંગે સાનુકૂળતા રહે.

તુલા રાશિ

આપનું નસીબ ફળે નહીં, તબિયત સાચવજો, વાદ-વિવાદ અટકાવજો.

વૃશ્ચિક રાશિ

મનની મુરાદ બર આવે, નાણાકીય તંગીનો ઉપાય મળે, વાદ-વિવાદ અટકાવજો.

ધન રાશિ

તમારા વિરોધીઓ ફાવે નહીં, પ્રગતિકારક દિવસ, સ્નેહીથી મિલન-મુલાકાત.

મકર રાશિ

આપનું ધાર્યું થાય નહીં, ખર્ચ વધતો લાગે, કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે.

કુંભ રાશિ

કૌટુંબિક કામ સફળ થાય, સ્નેહીથી મિલન, મહત્ત્વની મુલાકાતથી લાભ જણાય.

મીન રાશિ

માનસિક સુખ મળે, પ્રગતિની તક આવી મળે, અકારણ ચિંતા-વિવાદ દૂર થાય

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *