– બોટાદના લેબોરેટરી સંચાલક એમ.આર.ની વાતોમાં આવી ગયા અને પોતાની સાથે પરિવાર, મિત્રોને કહી જંગી રોકાણ કરાવ્યું
– માસિક છ ટકા વ્યાજ મળવાની આશાએ લેબ. સંચાલકે કરેલાં રોકાણ બાદ નાણાંની જરૂર ઉભી થતાં લાખ્ખોની રકમ પરત માંગી તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી મળી : ઠગબાજ, તેના ભાઈ, પિતા સહિત પાંચ સામે ફરિયાદ
ભાવનગર : બોટાદમાં લેબારેટરી સંચાલક અને તેમના સબંધી તથા મિત્રવર્તૂળને કંપનીમાં રોકાણ બદલ ઉંચા વળતરની લાલચ આપી અમદાવાદ રહેતાં મુખ્ય ઠગબાજ તથા તેના ભાઈ, પિતા સહિત પાંચ શખ્સોએ રૂ.