રાજ્યમાં 29 જાન્યુઆરીએ જુનિયર કલાર્કની પરીક્ષા, જાણો 1 કલાકના પેપર વિશે

0

[ad_1]

  • 1181 જગ્યા માટે 9 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
  • પરીક્ષામાં ઉપયોગી તમામ વાહનો GPSથી સજ્જ કરાશે
  • અમદાવાદમાં 1.40 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

રાજ્યમાં 29 જાન્યુઆરીએ જુનિયર કલાર્કની પરીક્ષા યોજાવા જઇ રહી છે. જેમાં 1181 જગ્યા માટે 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. તેમજ પરીક્ષામાં ઉપયોગી તમામ વાહનો GPSથી સજ્જ કરાશે. તથા અમદાવાદમાં 40 જુનિયર કલાર્કની જગ્યા ખાલી છે. જેમાં અમદાવાદમાં 1.40 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

શહેર અને જિલ્લાના 493 કેન્દ્રોમાં 1.50 લાખ ઉમેદવારો
ઉલ્લેખનીય છે કે શહેર અને જિલ્લાના 493 કેન્દ્રોમાં 1.50 લાખ ઉમેદવારો છે. તેમજ હાલમાં અમદાવાદમાં 40 જુનિયર ક્લાર્કની જગ્યા ખાલી પડી છે. તેમજ 9 લાખ જેટલા ઉમેદવારો રજિસ્ટર્ડ થયા છે. ત્યારે અમદાવાદમાં 1.50 લાખ જેટલા ઉમદવારો પરીક્ષા આપશે. તથા શહેર અને જિલ્લાના 493 કેન્દ્રોમાં 1.50 લાખ ઉમેદવારો બેસશે. તેથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

પંચાયત સેવા પસંદગી મંડળે પરીક્ષા માટે ઓનલાઇન અરજી મગાવી
તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી છે, ઉપરાંત પરીક્ષામાં ઉપયોગ લેવાનારા તમામ વાહનોમાં પણ જીપીએસ સિસ્ટમ હશે. જેનાથી વાહનોની ગતિવિધિ પર સીધી નજર રહેશે. એક કલાકના પેપરમાં ઓએમઆર પધ્ધતિથી 60 પ્રશ્નો પુછાશે. રાજ્યમાં જનરલ કેટેગરીની 585 મળી 1181 જગ્યાઓ સામે સામે અંદાજે 11 લાખ ઉમેદવારો મેદાનમાં છે. પંચાયત સેવા પસંદગી મંડળે પરીક્ષા માટે ઓનલાઇન અરજી મગાવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *