કોલવડા ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં ભાગ લેવા લઈ જઈ
અમદાવાદની સગીરાને કોચિંગ આપતો હતો તે દરમિયાન પ્રેમ જાળમાં
ફસાવી ઃ પેથાપુર પોલીસમાં ગુનો દાખલ
ગાંધીનગર : કરાટે શીખવાડવાના બહાને સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને તેના
જ કોચ દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરી આઠ માસની ગર્ભવતી બનાવી દીધી હોવાનો