મકાનમાં ચોરી થઇ છતાં તાળાં તૂટયાં નથી
ઘરમાં માળિયામાં મુકાયેલા દાગીના ચોરાતાં જાણભેદુએ ચોરી કરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથધરી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૨/સીમા જમીન દલાલના ઘરમાંથી માતા
અને પત્નીના ૧૧.૯૭ લાખ રૃપિયાના દાગીનાની ચોરીની ઘટના બહાર આવી છે.
અને પત્નીના ૧૧.૯૭ લાખ રૃપિયાના દાગીનાની ચોરીની ઘટના બહાર આવી છે.