– ગત જાન્યુઆરી દરમિયાન લેવાઈ હતી પ્રથમ ફેઈઝની પરીક્ષા
– તક્ષશીલા સ્કૂલના 12 વિદ્યાર્થીઓએ 90 થી વધુ, સિલ્વર બેલ્સના 17 છાત્રોએ 95 થી વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો
ભાવનગર : જાન્યુઆરી દરમિયાન લેવાયેલ જેઇઇ મેઇન ફેઝ-૧ની પરીક્ષાનું પરિણામ જાહેર થયુંં છે. જો કે, છેલ્લા બે વર્ષથી ભાવનગર ખાતે પરીક્ષા કેન્દ્ર નહીં અપાતા વિદ્યાર્થીઓએ અન્ય જિલ્લામાં પરીક્ષા આપવાની ફરજ પડી હતી.
ગત તા.