ઇસુદાન ગઢવીએ AAP પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો

0

[ad_1]

  • પૂજા-અચર્ના કરી વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો
  • આજે કાર્યકારી પ્રમુખો સાથે બેઠક કરીશું: ઇસુદાન
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ફોક્સ કરીશું

AAP પ્રદેશ પ્રમુખ તરીકે ઇસુદાન ગઢવીની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ઇસુદાન ગઢવીએ પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમાં પૂજા-અચર્ના કરી વિધિવત રીતે ચાર્જ
સંભાળ્યો છે. ત્યારે ઇસુદાન ગઢવીની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત થઇ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *