24 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
24 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 6, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeદુનિયાઈઝરાયલે લેબેનોન-પેલેસ્ટાઈનમાં વર્તાવ્યો કહેર, 48 કલાકમાં 148 લોકોનાં મોતથી હાહાકાર

ઈઝરાયલે લેબેનોન-પેલેસ્ટાઈનમાં વર્તાવ્યો કહેર, 48 કલાકમાં 148 લોકોનાં મોતથી હાહાકાર



Israel-Hamas War: યુદ્ધ વિરામના પ્રયાસો વચ્ચે ઈઝરાયલે લેબેનોનમાં હિઝબુલ્લાહ સામે સૈન્ય અભિયાન તેજ કરી દીધું છે. આ કડીમાં શનિવારે લેબેનોન પર ઈઝરાયલના હુમલામાં 28 લોકોના મોત થઈ ગયાં હતાં. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, મધ્ય બેરૂતમાં હવાઈ હુમલામાં 15 લોકોની મોત થઈ ગઈ હતી. વળી, રાજધાનીના ઉત્તર-પૂર્વમાં  થયેલા હુમલામાં અન્ય 13 લોકોની મોત થઈ ગઈ હતી.

લેબેનોનની રાજધાનીમાં આ અઠવાડિયે ચોથીવાર હુમલો કરવામાં આવ્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય