ઈશા ગુપ્તા અમદાવાદની મહેમાન બની

0

[ad_1]

  • એક સલૂનના ઇનોગ્રેશનમાં ઈશા ગુપ્તાએ હાજરી આપી
  • ઈશા ગુપ્તા આશ્રામ વેબ સિરીઝમાં પોતાના અભિનયનો પરિચય આપ્યો
  • સિંધુભવન રોડ પર સલૂનના ઇનોગ્રેશનમાં ઈશા ગુપ્તાએ હાજરી આપી

જન્નત 2, રાઝ 3 અને આશ્રામ વેબ સિરીઝમાં પોતાના અભિનયનો પરિચય આપનાર બોલિવૂડ બ્યૂટી એક્ટ્રેસ ઈશા ગુપ્તા અમદાવાદની મહેમાન બની હતી. સિંધુભવન રોડ પર એક સલૂનના ઇનોગ્રેશનમાં ઈશા ગુપ્તાએ હાજરી આપીને અમદાવાદમાં ગ્રો થઈ રહેલા ઇન્ટરનેશનલ લેવલના સલૂન બિઝનેસ અને બોલિવૂડ વિશે વાત કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *