Bogus Property Card Scam : સુરતમાં સાયલન્ટ ઝોનની સ્કીમ મુકવા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના પ્રકરણમાં હકીકત જાણવા સીઆઈડી ક્રાઈમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. સીઆઈડી ક્રાઈમ વિવિધ સરકારી વિભાગના રિપોર્ટની પણ રાહ જોઈ રહી છે. તેના આધારે આગળ કાર્યવાહી કરશે.
સુરત સીઆઈડી ક્રાઈમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી
સીઆઈડી ક્રાઈમના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ કોટક બેન્કની નજીક લક્ષ્મી વિલાસ કોમ્પલેક્ષ ફ્લેટ નં.