ઇનફર્ટિલિટી એ આજના સમયની ખૂબ મોટી અને ગંભીર સમસ્યા છે. જે દિવસે દિવસે સતત વધી રહી છે પરંતુ તેની ચર્ચા જેટલી થવી જોઈએ એટલી થતી નથી. ગુજરાત સમાચારના સ્વાસ્થ્યને લગતા ખાસ શો ‘ચેટ તબીબી’ માં તમને વંધ્યત્વને (Infertility) લગતી ઘણી મહત્વની બાબતો જાણવા મળશે.
1) સ્મોકિંગ અને દારૂના કારણે ઇન્ફર્ટિલિટી થાય?
2) PCOD કે PCOS ના કારણે ઇન્ફર્ટિલિટીની સમસ્યા થઈ શકે?
3) પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ અને મહિલાઓમાં AMH લેવલ કેટલું હોવું જોઈએ?