પતિ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરાયો
શેરબજારમાં કરેલા રૃપિયા ૪૦ લાખના દેવાના રૃપિયા પણ પરિણીતા પાસે માંગવામાં આવ્યા ઃ મહિલા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગરમાં રહેતી પરિણીતાને ૨૫ તોલા સોનું અને દસ લાખ
રૃપિયા રોકડા લાવવાની સાથે પતિએ કરેલા ૪૦ લાખના દેવાને ભરપાઈ કરવા માટે પણ
સાસરીયાઓ દ્વારા દબાણ કરીને ત્રાસ આપવામાં આવતો હતો.