અમદાવાદમાં રૂપિયાની લેતીદેતીમાં હવામાં ફાયરિંગ થયું

0

[ad_1]

  • રૂપિયાની લેતીદેતીમાં એક રાઉન્ડ ફાયરીંગ
  • ગાડીમા આવેલા યુવકો ફાયરીંગ કરી ફરાર
  • સરખેજ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ફતેહવાડી નજીક પૈસાની લેતી દેતી મામલે રાત્રીના સમયે હવામાં ફાયરીંગ થયું હોવાનું સામે આવ્યું છે. બાઈક પર આવેલા કેટલાક ઇસમોએ એક યુવકને પહેલા ધમ્કાવ્યીઓ હતો અને બાદમાં ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઇ હોવાનું સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓને ફરિયાદીના પુત્ર સાથે પૈસાની લેતીદેતીનો મામલો હતો કે જેમાં ફાયરિંગ થયું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *