Sleeping Without a Pillow at Night: ઓશિકાનો ઉપયોગ સૂતી વખતે માથા અને ગરદનને સપોર્ટ કરવા માટે કરવામાં આવતો હોય છે. પરંતુ કેટલાક આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે, ઓશીકું લીધા વગર સૂવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ વધુ ફાયદાકારક છે. અહીં તમે આવા 5 ફાયદાઓ વિશે વાત કરવામાં આવી છે.
ગરદન અને પીઠના સ્નાયુઓ પર દબાણ ઓછું થાય છે
ઓશીકું લીધા વગર સૂવાથી કરોડરજ્જુ અને ગરદનને કોઈ નુકશાન થતુ નથી.