ત્રણ દિવસ પૂર્વેની ઘટનામાં ધરપકડ
પત્નીને પ્રેમસંબંધ હોવાની ખબર પડી જતાં પ્રેમી યુવકને વાડીએ બોલાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો
જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે બુધવારે એક શખ્સ દ્વારા
પોતાની પત્નીના અન્ય યુવાન સાથે આડા સંબંધ હોય, તે પ્રકરણમાં મહિલાના પતિએ પ્રેમી એવા શખ્સની હત્યા કરી
પોતાની પત્નીના અન્ય યુવાન સાથે આડા સંબંધ હોય, તે પ્રકરણમાં મહિલાના પતિએ પ્રેમી એવા શખ્સની હત્યા કરી