બે દિવસ પહેલાનાં શંકાસ્પદ મોતમાં ભાંડો ફૂડયો
પરપ્રાંતીય શ્રમિકને સાથે કામ કરતી યુવતી સાથે લગ્ન કરવા હોવાથી પત્નીને ગળાટૂંપો દઇને હત્યા બાદ બનાવને આકસ્મિક મોતમાં ખપાવવા પ્રયાસ કર્યો
મોરબી : મોરબીમાં ‘પતિ, પત્ની અને વો‘ કિસ્સો પ્રકાશમાં
આવ્યો છે. જેમાં પરિણીત પુરુષને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી બન્નેએ મળીને
પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને હત્યા બાદ ઘટનાને આકસ્મિક
આવ્યો છે. જેમાં પરિણીત પુરુષને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી બન્નેએ મળીને
પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને હત્યા બાદ ઘટનાને આકસ્મિક