Whatsapp Video Notes: વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા અને ઉપયોગી ફીચર્સ લાવી રહ્યું છે. તેમાંથી એક છે વીડિયો નોટ્સ. વોટ્સએપ યુઝર્સ હવે વ્યક્તિગત રીતે કે ગ્રુપમાં વીડિયો નોટ્સ શેર કરી શકે છે.
કેવી રીતે સેન્ડ કરશો વીડિયો નોટ્સ
1 કેમેરાનું બટન દબાવી રાખવું: જે વ્યક્તિ કે ગ્રુપમાં વીડિયો નોટ્સ મોકલવા માંગો છો તેને ઓપન કરો.