Uric Acid: યુરિક એસિડ એક એવી સમસ્યા છે, જેના વિશે લોકો સામાન્ય રીતે વિચારતા નથી. પરંતુ જ્યારે શરીરમાં યુરિક એસિડનું લેવલ વધવા લાગે છે અને સંતુલન ગુમાવી દે છે, જેના કારણે સંધિવા, સાંધાનો દુખાવો અને જડતા અને કિડનીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી. સવારની કેટલીક નાની આદતો અપનાવીને કુદરતી રીતે યુરિક એસિડનું લેવલ ઘટાડી શકાય છે.
આ પણ વાંચો: આ પાંચ લક્ષણોને ન અવગણતા નહીંતર થઈ શકે છે ટીબી, જાણો કેવી રીતે બચી શકાય