– çkLkkðxe
ðerzÞku ÃkkA¤ ykÃkýk YrÃkÞk ¾t¾uhðkLkwt yuf ÔÞðÂMÚkík »kzíktºk Ãký nkuE þfu Au
ઉપર જોયું તેમ, ફેક વીડિયોની રેન્જ બહુ મોટી
છે. તેમાં ન્યૂઝ એન્કર્સ, રાજકારણીઓ, બોલીવુડ સ્ટાર્સ, રિઝર્વ બેન્કના ગવર્નર, મોટા બિઝનેસમેન વગેરે સૌ કોઈ ડીપફેક
વીડિયોનો ભોગ બની ચૂક્યા છે.