23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeટેકનોલોજીCES 2025માં હોન્ડાએ લોન્ચ કરી નવી ઇલેક્ટ્રિક કાર્સ: ફ્યુચરિસ્ટિક ડિઝાઇન સાથે નવી...

CES 2025માં હોન્ડાએ લોન્ચ કરી નવી ઇલેક્ટ્રિક કાર્સ: ફ્યુચરિસ્ટિક ડિઝાઇન સાથે નવી ટેક્નોલોજીનો સમનવય



CES 2025 Honda EV Cars: હોન્ડા દ્વારા હાલમાં જ CES 2025માં બે ઇલેક્ટ્રિક કાર્સને રજૂ કરવામાં આવી છે. લાસ વેગાસમાં ચાલી રહેલા કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં હોન્ડાએ બે ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કર્યા છે, જેને હોન્ડા 0 સિરીઝ નામ આપવામાં આવ્યું છે. સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ બનાવવા માટે હોન્ડા ખૂબ જ કામ કરી રહ્યું છે અને આ બે કાર્સ એ દિશામાં એક પગલું છે. આ ઇવેન્ટ 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ચાલશે, જ્યારે 5 અને 6 જાન્યુઆરી ફક્ત મીડિયા માટેનું શો હતું. સામાન્ય દર્શકો માટે શો શરૂ થાય એના પહેલા જ દિવસે હોન્ડાએ બે કાર્સ લોન્ચ કરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય